Ja Have Tane Nahi Nadiye lyrics-જા હવે તને નૈ નડીએ- Aryan Barot kinjal dave

Ja Have Tane Nahi Nadiye lyrics
Ja Have Tane Nahi Nadiye lyrics

Ja Have Tane Nahi Nadiye lyrics in gujarati sung by Aryan Barot. Ja Have Tane Nahi Nadiye song lyrics written by Tejmalsinh Vaghela Bhadth

Ja Have Tane Nahi Nadiye lyrics gujarati(જા હવે તને નૈ નડીએ)

મને છોડી ને ખુશ હોય જો રે તું
મને છોડી ને ખુશ હોય જો રે તું
મને છોડી ને ખુશ હોય જો રે તું
તારી દુનિયા થી દૂર ચાલ્યો જઈશ હું

હો નહિ મળીયે હવે નહિ નડીએ
તારો રસ્તો અમે સાફ કરીયે
નહિ મળીયે હવે નહિ નડીએ
તારો રસ્તો અમે સાફ કરીયે

હો તારા રસ્તે જો તને નડતો હોય હું
તારી આંખો ને જો કુછ તો હોય હું
તારી દુનિયા થી દૂર ચાલ્યો જઈશ હું
હો તારી દુનિયા થી દૂર ચાલ્યો જઈશ હું

હો નોતી રહી શકતી ઘડીયે મારા વગર તું
સાથ છોડવા ની તારી હતી મજબૂરી છું
હો દિલ માં રાખ્યાતા સદા દિલ માં રાખીશું
હર જન્મારે તને રે માગીશું

હો નહિ આવીયે કદી નહિ આવીયે
તારી ખુશીયો ની આડે નહિ આવીયે
નહિ આવીયે કદી નહિ આવીયે
તારી ખુશીયો ની આડે નહિ આવીયે

હો ખુશ હાલ જિંદગી જોને જીવતી હોય તું
મારા વગર જો ખુશ રહેતી હોય તું
તારી ખુશીયો થી દૂર ચાલ્યો જઈશ હું
હો તારી દુનિયા થી દૂર ચાલ્યો જઈશ હું

દૂર થયા સતા યાદ હું કરું છું
દુઃખ ના આવે તને દુઆ હું કરું છું
હો દિલ માં દર્દ લઇ ખુશી થી ફરું છું
તારી યાદો માં હૂતો રાત રડું છું

નહિ ફરીયે ભલે મરી જઇયે
તારી જિંદગી માં અમે પાછા ના વળીએ
નહિ ફરીયે ભલે મરી જઇયે
તારી જિંદગી માં અમે પાછા ના વળીએ

હો મને છોડીને ખુશ હોય જો રે તું
હો મને છોડીને ખુશ હોય જો રે તું
તારી દુનિયા થી દૂર ચાલ્યો જઈશ હું
હો તારી દુનિયા થી દૂર ચાલ્યો જઈશ હું
હો તારી દુનિયા થી દૂર ચાલ્યો જઈશ હું
તારી દુનિયા થી દૂર ચાલ્યો જઈશ હું

Ja Have Tane Nahi Nadiye lyrics english

Mane chhodi ne khus hoy jo re tu
Mane chhodi ne khus hoy jo re tu
Mane chhodi ne khus hoy jo re tu
Tari duniya thi dur chalyo jias hu

Ho nahi madiye have nahi nadiye
Taro rasto ame saaf kariye
Nahi madiye have nahi nadiye
Taro rasto ame saaf kariye

Ho tara raste jo tane nadto hoy hu
Tari aankho ne jo kuch to hoy hu
Tari duniya thi dur chalyo jais hu
Ho tari duniya thi dur chalyo jais hu

Ho noti rahi sakti ghadiye mara vagar tu
Sath chhodva ni tari hati majburi chhu
Ho dil ma rakhyata sada dil ma rakhishu
Har janmare tane re magishu

Ho nahi aaviye kadi nahi aaviye
Tari khushiyo ni aade nahi aaviye
Nahi aaviye kadi nahi aaviye
Tari khushiyo ni aade nahi aaviye

Ho khush haal zindagi jone jivti hoy tu
Mara vagar jo khush rehti hoy tu
Tari khushiyo thi dur chalyo jais hu
Ho tari duniya thi dur chalyo jais hu

Dur thaya sata yaad hu karu chhu
Dukh na aave tane duaa hu karu chhu
Ho dil ma dard lai khushi thi faru chhu
Tari yado ma huto raat di radu chhu

Read more

Mono To Mata Se Lyrics – મોનો તો માતા સે -Kinjal Dave

Mono To Mata Se Lyrics

Mono To Mata Se Lyrics in gujarathi sung by Kinjal Dave. Mono To Mata Se song Lyrics written by Mitesh Barot. Mono To Mata Se Lyrics Gujarathi(મોનો તો માતા સે) એ ના મોને તો મરજી તારીના મોને તો મરજી તારીમોન ઈની માતા સ હે દુઃખના દાડે કરજે અરજીદુઃખના દાડે કરજે અરજીમોને તો અજવાળા સેહે દેરું …

Read more

Vraj Ma Velo Aay lyrics – વ્રજ માં વેલો આય -Kinjal Dave

Vraj Ma Velo Aay lyrics
Vraj Ma Velo Aay lyrics

Vraj Ma Velo Aay lyrics IN GUJARATI:  sung by Kinjal Dave. Vraj Ma Velo Aay song lyrics written by Traditional.

Vraj Ma Velo Aay lyrics gujarathi(વ્રજ માં વેલો આય)

હે કાના વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે
હે કાના વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે

તારા વિના તારા વિના તારા વિના
મારુ મન લાગતું નથી રે વાલા ગમતું નથી રે
વાલા ગમતું નથી રે
હે કાના વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે
એ વાલા વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે
મારુ મન લાગતું નથી રે

ગાયો દોવા જાઉં મારુ મન લાગતું નથી રે
માખણ ને મિશ્રી કોઈ માગતું નથી રે
હો હો વાલા ગાયો દોવા જાઉં મારુ મન લાગતું નથી રે
માખણ ને મિશ્રી કોઈ માગતું નથી રે

તારા વિના તારા વિના
તારા વિના દૂધડાં કોઈ પીતુ…


Also Read: Dori Tutt Gaiyaan Lyrics –डोरी टूट गैयाँ – Rekha Bhardwaj gunjan saxena

Shiv Bhola lyrics – શિવ ભોળા – Kinjal Dave

Shiv Bhola lyrics

Shiv Bhola lyrics in gujarathi sung by Kinjal Dave. Shiv Bhola song lyrics written by Rajan Rayka, Dhaval Motan. Shiv Bhola lyrics gujarathi(શિવ ભોળા) હે જેના માથે સે ત્રીજી આંખ ગળે છે નાગ તોય બાપો ભોળો છે ( 2 )   હે જેનો કાળ છે અંગારો આગ સિંહાસન વાઘ તોય બાપો ભોળો છે હે જેના …

Read more

વેરી વરસાદ Veri Varsad lyrics – Santvani Trivedi

Veri Varsad lyrics

Veri Varsad lyrics in hindi sung by Santvani Trivedi. Veri Varsad song lyrics written by Rajesh Kanamiya ( Aditya ). Veri Varsad lyrics gujarati(વેરી વરસાદ ) ના ના ના ના ના… વો ઓ ઓ ઓ ઓના ના ના ના નાવરસ નો આ પેહલો વારસો વરસદ,જોઇ વરસદ ને આવિ તારી યાદવરસ નો આ પેહલો વારસો વરસદ,જોઇ …

Read more

Unchi Talavdi lyrics – ઊંચી તલાવડી – Santvani Trivedi Aakash Parmar

Unchi Talavdi lyrics

Unchi Talavdi lyrics in gujarathi sung by Santvani Trivedi. Unchi Talavdi song lyrics written by Shree Avinash Vyas. Unchi Talavdi lyrics in gujarathi(ઊંચી તલાવડી) ઊંચી તલાવડીની કોર, પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો. બોલે આષાઢીનો મોર, પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો. ઊંચી તલાવડીની કોર, પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો. ગંગા …

Read more

Kanchan Si Kaya lyrics – Rakesh Barot

Kanchan Si Kaya lyrics

Kanchan Si Kaya lyrics in gujarati sung by Rakesh Barot. Kanchan Si Kaya song lyrics written by Manu Rabari. Kanchan Si Kaya lyrics Gujarati (કંચન સી કાયા) એ જોજે જાનુડી રૂપ રોદઇ ના જાયએ જોજે જાનુડી રૂપ રોદઇ ના જાયરોડાઇ ના જાયેકંચન સી કાયા તારી કર્માય ના જાયએ જોજે જાનુડી રૂપ રોડાઇ ના જાએ રોડાઇ …

Read more

Vahal No Dariyo lyrics -વહાલ નો દરિયો – Valam

Vahal No Dariyo lyrics

Vahal No Dariyo lyrics in gujarati sung by Saraiya. Vahal No Dariyo song lyrics written by Priya Saraiya & Sachin Sanghvi. music label Santvani Trivedi. Vahal No Dariyo lyrics in gujarati(વહાલ નો દરિયો) વાયરા માં ઘોળી ઘોળીતમારી સુગંધ નેહૈયુ મહેકાવ્યું મારું આજ… કેસુડા ને ઘૂંટી ઘૂંટીરંગ્યુ આકાશ નેકેવું રુડુ લાગે આજે આભ… મેં તો કેટલા …

Read more

Ghina Diva Poni Ma Bale lyrics gujarati english – Vijay Suvada

Ghina Diva Poni Ma Bale lyrics

Ghina Diva Poni Ma Bale Lyrics in gujarati sung by Vijay Suvada & Kinjal Rabari. Ghina Diva Poni Ma Bale Song Lyrics written by Manu Rabari. Ghina Diva Poni Ma Bale Song Lyrics Gujarati ( ઘીના દિવા પોની માં બળે) કે દેરા પેલા સુખ ન પછી દુઃખ ની વેળા આવઈમા પણ સુખ ન કોઈ ન …

Read more

Bhai No Mel Padi Gyo Lyrics Gujarati English – kinjal dave

Bhai No Mel Padi Gyo Lyrics

Bhai No Mel Padi Gyo Lyrics in Gujarati sung by Kinjal Dave. Bhai No Mel Padi Gyo song Lyrics written by Anand Mehra, Lalit Dave. Bhai No Mel Padi Gyo Lyrics In Gujarati ( ભાઈ નો મેળ પડી ગયો ) મેડ પડી ગ્યોમેડ પડી ગ્યો   એ તેદરાનું પૈણું પૈણું કરતો તો હોહે તેદરાનું પૈણું …

Read more