Vraj Ma Velo Aay lyrics – વ્રજ માં વેલો આય -Kinjal Dave

Vraj Ma Velo Aay lyrics

Vraj Ma Velo Aay lyrics IN GUJARATI:  sung by Kinjal Dave. Vraj Ma Velo Aay song lyrics written by Traditional.

Vraj Ma Velo Aay lyrics gujarathi(વ્રજ માં વેલો આય)

હે કાના વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે
હે કાના વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે

તારા વિના તારા વિના તારા વિના
મારુ મન લાગતું નથી રે વાલા ગમતું નથી રે
વાલા ગમતું નથી રે
હે કાના વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે
એ વાલા વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે
મારુ મન લાગતું નથી રે

ગાયો દોવા જાઉં મારુ મન લાગતું નથી રે
માખણ ને મિશ્રી કોઈ માગતું નથી રે
હો હો વાલા ગાયો દોવા જાઉં મારુ મન લાગતું નથી રે
માખણ ને મિશ્રી કોઈ માગતું નથી રે

તારા વિના તારા વિના
તારા વિના દૂધડાં કોઈ પીતુ…


Also Read: Dori Tutt Gaiyaan Lyrics –डोरी टूट गैयाँ – Rekha Bhardwaj gunjan saxena