વેરી વરસાદ Veri Varsad lyrics – Santvani Trivedi

Veri Varsad lyrics

Veri Varsad lyrics in hindi sung by Santvani Trivedi. Veri Varsad song lyrics written by Rajesh Kanamiya ( Aditya ).

Veri Varsad lyrics gujarati(વેરી વરસાદ )

ના ના ના ના ના… વો ઓ ઓ ઓ ઓ
ના ના ના ના ના
વરસ નો આ પેહલો વારસો વરસદ,
જોઇ વરસદ ને આવિ તારી યાદ
વરસ નો આ પેહલો વારસો વરસદ,
જોઇ વરસદ ને આવિ તારી યાદ
આ વેરી વરસાદે આવી તારી યાદ
આ વેરી વરસદે આવી તારી યાદ ..

ખુલ્લા કરી હાથે ઝરમર વરસે,
બંધ બેયે આંખે ઝૂમુ જો આકાશે
એક જ શ્વેસે તારા રે એહસાસે
ઉદૂન મન ની પંખે
વલમ તારી સંગાથે
આ વેરી વરસાદે આવી તારી યાદ
આ વેરી વરસાદે આવી તારી યાદ

ના ના ના ના ના… વો ઓ ઓ ઓ ઓ
ના ના ના ના ના

ઘનઘોર કાલી વડાલી ને મોરલા તહુકે
મેં તો દ્વાર દિલ ના ખોલીયા
વલમ તારે કાજે
છે મખમલી આ લગની
ઝરણુ બાની વાહતી
મહેકી ઉઠી તપતી ધારા
તારા પ્રેમ થી
આ વેરી વરસાદે આવી તારી યાદ
આ વેરી વરસાદે આવી તારી યાદ

વરસ નો આ પેહલો વારસો વરસદ,
જોઇ વરસદ ને આવિ તારી યાદ
વરસ નો આ પેહલો વારસો વરસદ,
જોઇ વરસદ ને આવિ તારી યાદ
આ વેરી વરસાદે આવી તારી યાદ
આ વેરી વરસાદે આવી તારી યાદ

Veri Varsad lyrics english

Na na na na na na … wo o o o o
Na na na na na na
Varas no aa pehlo varasto varsad ,
Joi varsad ne aavi tari yaad
Varas no aa pehlo varasto varsad ,
Joi varsad ne aavi tari yaad
Aa Veri varsade aavi tari yaad
Aa Veri varsade aavi tari yaad ..

Khulla kari haathe zarmar varsade ,
Bandh bey aankhe jhoomu joi aakashe
Ek j shwase Tara re Ehsase
Udun man ni pankhe
Vhalam tari Sangathe
Aa Veri varsade aavi tari yaad
Aa Veri varsade aavi tari yaad

Na na na na na na … wo o o o o
Na na na na na na

Ghanghor kali vadali ne morla tahuke
Me to dwar dil na kholiya
Vhalam tare kaaje
Chhe Makhmali aa Lagani
Zarnu bani vehti
Mehki uthi tapti dhara
Tara prem thi
Aa Veri varsade Aavi tari yaad
Aa Veri varsade Aavi tari yaad

Varas no aa pehlo varasto varsad ,
Joi varsad ne aavi tari yaad
Varas no aa pehlo varasto varsad ,
Joi varsad ne aavi tari yaad
Aa Veri varsade aavi tari yaad
Aa Veri varsade aavi tari yaad 

Also Read: Ghina Diva Poni Ma Bale lyrics gujarati english – Vijay Suvada